(રચના – પૂજ્ય શ્રી શુભ વીર વિજય જી)
કેવળ નાણ લહી કરી પામી અંતર જાણ,
શૈલેશી કરણે કરી, પામે અવિચળ ધાણ…
નિત – નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
રૂપાતીત જે સહજ સ્વભાવે… (૨)
નિત – નિત સિદ્ધ ભજો ભવી ભાવે…
જ્ઞાન ને દર્શન દોય વિનાશી… (૨)
સાકાર ઉપયોગે શિવ જાવે,
નિત – નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
કર્મ વિયોગી અયોગી ઘેરે,
ચરમ સમય એક સમય સિધાવે… (૨)
નિશ્ચય નય વાદી એમ બોલે… (૨)
વ્યવહારે સમયાંતર લાવે,
નિત – નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
અગુરૂલઘુ અવગાહના રૂપે,
એક અવગાહે અનંત વસાવે… (૨)
ફર સિદ્ધ દેષ્ટ પ્રદેશ અસંખા… (૨)
સુંદર જ્યોત સે જ્યોત મિલાવે,
નિત-નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
આદિ વ્યાધિ વિધતિ ભવ કેરી,
ગર્ભાવાસ તણા દુ:ખ નાવે… (૨)
એક પ્રદેશમા સુખ અનંતુ… (૨)
તે પણ લોકાકાશે ના ભાવે,
નિત-નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
પરમાતમ રમણીનો ભોગી,
યોગીશ્વર પણ જેહને ધ્યાવે… (૨)
ફળ પૂજાથી યે ફળ પાવે… (૨)
શ્રી શુભવીર વચન રસ ગાવે,
નિત – નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
રૂપાતીત જે સહજ સ્વભાવે,
નિત – નિત સિદ્ધ ભજો ભવી ભાવે… (૨)
(रचना – पूज्य श्री शुभ वीर विजय जी)
केवळ नाण लही करी पामी अंतर जाण,
शैलेशी करणे करी, पामे अविचळ धाण…
नित – नित सिद्ध भजो भवी भावे… (२)
रूपातीत जे सहज स्वभावे… (२)
नित – नित सिद्ध भजो भवी भावे…
ज्ञान ने दर्शन दोय विनाशी… (२)
साकार उपयोगे शिव जावे,
नित – नित सिद्ध भजो भवी भावे… (२)
कर्म वियोगी अयोगी घेरे,
चरम समय एक समय सिधावे… (२)
निश्चय नय वादी एम बोले… (२)
व्यवहारे समयांतर लावे,
नित – नित सिद्ध भजो भवी भावे… (२)
अगुरूलघु अवगाहना रूपे,
एक अवगाहे अनंत वसावे… (२)
फर सिद्ध देष्ट प्रदेश असंखा… (२)
सुंदर ज्योत से ज्योत मिलावे,
नित-नित सिद्ध भजो भवी भावे… (२)
आदि व्याधि विधति भव केरी,
गर्भावास तणा दु:ख नावे… (२)
एक प्रदेशमा सुख अनंतु… (२)
ते पण लोकाकाशे ना भावे,
नित-नित सिद्ध भजो भवी भावे… (२)
परमातम रमणीनो भोगी,
योगीश्वर पण जेहने ध्यावे… (२)
फळ पूजाथी ये फळ पावे… (२)
श्री शुभवीर वचन रस गावे,
नित – नित सिद्ध भजो भवी भावे… (२)
रूपातीत जे सहज स्वभावे,
नित – नित सिद्ध भजो भवी भावे… (२)


