(રાગ: હે રામ હે રામ)
ગિરનારવાસી, મુક્તિ વિલાસી, (2)
હું ચાહું, તારો પ્રેમ…
ઓ નેમ… ઓ નેમ…
હૂં તો સંભાળું, તું જો વિસારે, (2)
નભશે આ પ્રીતિ કેમ…
ઓ નેમ… ઓ નેમ…
પશુ ના પોકારો, હૃદય માં ધારો, (2)
મુજ વેલા આવું કેમ…
ઓ નેમ… ઓ નેમ…
રાજુલ નારી, કરુણા થી તારી, (2)
મૂજ પર કરશો ને રહેમ…
ઓ નેમ… ઓ નેમ…
ટાળો ને વિભાવો, આપો નીજ ભાવો, (2)
બને આતમ સાચો હેમ…
ઓ નેમ… ઓ નેમ…
ઓ રખવૈયા, પ્યારી મુજ મૈયા, (2)
કરજો મુજ યોગક્ષેમ…
ઓ નેમ… ઓ નેમ…
(राग: हे राम हे राम)
गिरनारवासी, मुक्ति विलासी, (2)
हुं चाहुं, तारो प्रेम…
ओ नेम… ओ नेम…
हूं तो संभाळुं, तुं जो विसारे, (2)
नभशे आ प्रीति केम…
ओ नेम… ओ नेम…
पशु ना पोकारो, हृदय मां धारो, (2)
मुज वेला आवुं केम…
ओ नेम… ओ नेम…
राजुल नारी, करुणा थी तारी, (2)
मूज पर करशो ने रहेम…
ओ नेम… ओ नेम…
टाळो ने विभावो, आपो नीज भावो, (2)
बने आतम साचो हेम…
ओ नेम… ओ नेम…
ओ रखवैया, प्यारी मुज मैया, (2)
करजो मुज योगक्षेम…
ओ नेम… ओ नेम…