મનના મનોરથ સવિ ફળ્યા એ
સીધ્યા વાંછિત કાજ
પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)
પ્રાયે એ ગિરિ શાશ્વતો રે
ભવ જલ તરવા જહાજ
પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)
વિમલ કરે ભવિ લોક ને એ
તેણે વિમલાચલ જાણ
પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)
પુંડરિક ગણધર થી થયો એ
પુંડરિક ગિરિ ગુણધામ
પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)
એ ગિરિવર ના ગુણ ઘણા એ
નાણીએ નવિ કહેવાય
પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)
જાણે પણ કહી નવી શકે એ
મૂક ગુડ ને ન્યાય
પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)
मनना मनोरथ सवि फळ्या ए
सीध्या वांछित काज
पूजो गिरिराज ने रे… (२ बार)
प्राये ए गिरि शाश्वतो रे
भव जल तरवा जहाज
पूजो गिरिराज ने रे… (२ बार)
विमल करे भवि लोक ने ए
तेणे विमलाचल जाण
पूजो गिरिराज ने रे… (२ बार)
पुंडरिक गणधर थी थयो ए
पुंडरिक गिरि गुणधाम
पूजो गिरिराज ने रे… (२ बार)
ए गिरिवर ना गुण घणा ए
नाणीए नवि कहेवाय
पूजो गिरिराज ने रे… (२ बार)
जाणे पण कही नवी शके ए
मूक गुड ने न्याय
पूजो गिरिराज ने रे… (२ बार)


