હીરસૂરિ ગુરુરાય હમારા, હીરસૂરિ ગુરુરાય
પ્રણમું પ્રભાવક પાય હમારા, હીરસૂરિ ગુરુરાય
હીરસૂરિ ગુરુરાય…
લઘુ વયે ગુરુ દીક્ષા ધારી, નિજ ઘટ જ્ઞાન પ્રગટાય હમારા
હીરસૂરિ ગુરુરાય…
જૈન ધર્મ ઉદ્યોત કરીને, મિથ્યા તિમિર મીટાય હમારા
હીરસૂરિ ગુરુરાય…
શાસન સ્થંભ થયા સૂરિરાય, બોધક અકબરરાય હમારા
હીરસૂરિ ગુરુરાય…
છ માસી અમારી પળાવી, શાંતીચંદ્રને ઠાય હમારા
હીરસૂરિ ગુરુરાય…
ધન્ય જિતેન્દ્રિય એ ગુરુરાયા, સમભાવી સુખદાય હમારા
હીરસૂરિ ગુરુરાય…
આત્મ કમલ વિકાશક મુનિવર, નમતાં લબ્ધી પમાય હમારા
હીરસૂરિ ગુરુરાય…
हीरसूरि गुरुराय हमारा, हीरसूरि गुरुराय
प्रणमुं प्रभावक पाय हमारा, हीरसूरि गुरुराय
हीरसूरि गुरुराय…
लघु वये गुरु दीक्षा धारी, निज घट ज्ञान प्रगटाय हमारा
हीरसूरि गुरुराय…
जैन धर्म उद्योत करीने, मिथ्या तिमिर मीटाय हमारा
हीरसूरि गुरुराय…
शासन स्थंभ थया सूरिराय, बोधक अकबरराय हमारा
हीरसूरि गुरुराय…
छ मासी अमारी पळावी, शांतीचंद्रने ठाय हमारा
हीरसूरि गुरुराय…
धन्य जितेन्द्रिय ए गुरुराया, समभावी सुखदाय हमारा
हीरसूरि गुरुराय…
आत्म कमल विकाशक मुनिवर, नमतां लब्धी पमाय हमारा
हीरसूरि गुरुराय…

