(રચના: પૂજ્ય જી હરખચંદજી)
સંભવનાથ જિણંદ પ્યારા સંભવનાથ જિણંદ… (૨)
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (૪)
સાવત્થી નગરી ભલી હો,
પિતા જિતારી નરિંદ… (૨)
લંછન તુરંગમ દીપતો (૨)
રાની સેના માતા નંદ…
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (૨)
ઊંચપણો ધનુષ ચારસે હો
મુખ શોભિત રાતા ચંદ્ર… (૨)
સાઠ લાખ પૂરવ કી સ્થિતી (૨)
દીપક દેહ થી નંદ…
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (૨)
જૈન ધર્મ પરકાશિયો હો પ્રભુ
મેરો ભવ દુ:ખ ગંદ… (૨)
હરખચંદ હરખે કરી હો (૨)
પ્રણમે પ્રભુ પદ અરવિંદ…
સાહિબ સેવિયે હો, સંભવનાથ જિણંદ… (૪)
(रचना: पूज्य जी हरखचंदजी)
संभवनाथ जिणंद प्यारा संभवनाथ जिणंद… (२)
साहिब सेविये हो, संभवनाथ जिणंद… (४)
सावत्थी नगरी भली हो,
पिता जितारी नरिंद… (२)
लंछन तुरंगम दीपतो (२)
रानी सेना माता नंद…
साहिब सेविये हो, संभवनाथ जिणंद… (२)
ऊंचपणो धनुष चारसे हो
मुख शोभित राता चंद्र… (२)
साठ लाख पूरव की स्थिती (२)
दीपक देह थी नंद…
साहिब सेविये हो, संभवनाथ जिणंद… (२)
जैन धर्म परकाशियो हो प्रभु
मेरो भव दु:ख गंद… (२)
हरखचंद हरखे करी हो (२)
प्रणमे प्रभु पद अरविंद…
साहिब सेविये हो, संभवनाथ जिणंद… (४)


