આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને, ભાવે કરુ હું વંદના
મરુદેવાના નંદન ને, ભાવે કરુ હું વંદના
મુજ પળપળના આનંદને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
મુજ આંખલડીના તાલને, ભાવે કરુ હું વંદના
મુજ હૃદયના ધબકારને, ભાવે કરુ હું વંદના
વંદના… વંદના… વંદના… વંદના
વંદના… વંદના… વંદના… વંદના
પૂણ્યતણા ભંડારને, ભાવે કરુ હું વંદના
ગુણોતણા દરબારને, ભાવે કરુ હું વંદના
વિશ્વ-હિતેશ્વરને, ભાવે કરુ હું વંદના
રાજ-રાજેશ્વરને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
સંયમના દાતારને, ભાવે કરુ હું વંદના
મોક્ષતણા દાતારને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને, ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને, ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને ભાવે કરુ હું વંદના
આદેશ્વર જિનરાજને ભાવે કરુ હું વંદના
મારા શંત્રુજયના તાજને ભાવે કરુ હું વંદના
आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना
मारा शंत्रुजयना ताजने, भावे करु हुं वंदना
मरुदेवाना नंदन ने, भावे करु हुं वंदना
मुज पळपळना आनंदने, भावे करु हुं वंदना
आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना
मुज आंखलडीना तालने, भावे करु हुं वंदना
मुज हृदयना धबकारने, भावे करु हुं वंदना
वंदना… वंदना… वंदना… वंदना
वंदना… वंदना… वंदना… वंदना
पूण्यतणा भंडारने, भावे करु हुं वंदना
गुणोतणा दरबारने, भावे करु हुं वंदना
विश्व-हितेश्वरने, भावे करु हुं वंदना
राज-राजेश्वरने, भावे करु हुं वंदना
आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना
संयमना दातारने, भावे करु हुं वंदना
मोक्षतणा दातारने, भावे करु हुं वंदना
आदेश्वर जिनराजने, भावे करु हुं वंदना
मारा शंत्रुजयना ताजने, भावे करु हुं वंदना
आदेश्वर जिनराजने भावे करु हुं वंदना
मारा शंत्रुजयना ताजने भावे करु हुं वंदना
आदेश्वर जिनराजने भावे करु हुं वंदना
मारा शंत्रुजयना ताजने भावे करु हुं वंदना




