સિદ્ધગીરીના શિખરો બોલે
ૐ નમો અરિહંતાણં
આદેશ્વર ની ધજાઓ બોલે
ૐ નમો સિધ્ધાણં
ડુંગર ચડતા યાત્રિકો બોલે
ૐ નમો આયરિયાણં
રાયણ પગલે દર્શન કરતા
ૐ નમો ઉવજઝાયાણં
આદિશ્વર નું મુખડું જોતા
નમો લોએ સવ્વસાહૂણં
દર્શન કરતા સૌ બોલો
એસો પંચ નમુક્કારો
નવપદની મહિમા ગાઓ તો
સવ્વપાવ પ્પણાસણો
શેઠ સુદર્શનનું મન બોલે
મંગલાણં ચ સવ્વેસિં
ધન્નાજી અણગાર બોલે
પઢમં હવઈ મંગલં
सिद्धगीरीना शिखरो बोले
ॐ नमो अरिहंताणं
आदेश्वर नी धजाओ बोले
ॐ नमो सिध्धाणं
डुंगर चडता यात्रिको बोले
ॐ नमो आयरियाणं
रायण पगले दर्शन करता
ॐ नमो उवजझायाणं
आदिश्वर नुं मुखडुं जोता
नमो लोए सव्वसाहूणं
दर्शन करता सौ बोलो
एसो पंच नमुक्कारो
नवपदनी महिमा गाओ तो
सव्वपाव प्पणासणो
शेठ सुदर्शननुं मन बोले
मंगलाणं च सव्वेसिं
धन्नाजी अणगार बोले
पढमं हवई मंगलं


