(રચના : પૂજ્ય શ્રી ન્યાસાગર જી)
(રાગ : આંખ મારી ઉઘડે ત્યાં)
“જિનરાજ જિનરાજ, વાસુપુજ્ય જિનરાજ"
વાસુપૂજ્ય જિન, ત્રિભુવન સ્વામી
મેં તો પુણ્યે સેવા પામી… (૨)
મુજ મન મંદિરે અંતરયામી
આવીને વસો, શિવગામી… (૨)
અહોનિશ સાહિબ આણા પાળું… (૨)
કરમ રિપુ મદ ગાળું… (૨)
વિષય કષાય કંટક સવી ટાળું… (૨)
સુચિતા મુદિતા એ ઘર અજવાલુ… (૨)
“જિનરાજ જિનરાજ વાસુપૂજ્ય જિનરાજ"
ઉપશમ રસ-છંટકાવ કરાવુ… (૨)
મૈત્રી તણું પટકૂલ બિછાવું… (૨)
ભગતી ની કે તકિયો બનાવુ… (૨)
સમકિત મહા મુલા મોતી બંધાવુ… (૨)
આગમ તત્વ ચંદરવા બાંધુ… (૨)
બુદ્ધિ દોરી ને તીહાં સાધુ… (૨)
બોધિ બીજ પ્રભુતી મુજને લાગ્યું… (૨)
ચરણ કરણ વ્હાલા ગુણ પ્રભુ વાંધુ… (૨)
“જિનરાજ જિનરાજ વાસુપુજ્ય જિનરાજ"
નવ રચના મણી માણેક ઓપે… (૨)
ભક્તિ શક્તિ ને નવી ગોપે… (૨)
હો અનુભવ દીપક જ્યોત આરોપે… (૨)
પાપ તિમિર પ્રભુ સવી લોપે… (૨)
મુજ મન મંદિર સાહિબ આયા… (૨)
સેવક અમે બહુ સુખ પાયા… (૨)
ભગતે રીઝે ત્રિભુવન રાયા… (૨)
ન્યાયસાગર પ્રભુજી ગુણ ગાયા… (૨)
“જિનરાજ જિનરાજ વાસુપુજ્ય જિનરાજ"
“જિનરાજ જિનરાજ વાસુપુજ્ય જિનરાજ"
“જિનરાજ જિનરાજ વાસુપુજ્ય જિનરાજ"
“જિનરાજ જિનરાજ વાસુપુજ્ય જિનરાજ"
(रचना : पूज्य श्री न्यासागर जी)
(राग : आंख मारी उघडे त्यां)
“जिनराज जिनराज, वासुपुज्य जिनराज"
वासुपूज्य जिन, त्रिभुवन स्वामी
में तो पुण्ये सेवा पामी… (२)
मुज मन मंदिरे अंतरयामी
आवीने वसो, शिवगामी… (२)
अहोनिश साहिब आणा पाळुं… (२)
करम रिपु मद गाळुं… (२)
विषय कषाय कंटक सवी टाळुं… (२)
सुचिता मुदिता ए घर अजवालु… (२)
“जिनराज जिनराज वासुपूज्य जिनराज"
उपशम रस-छंटकाव करावु… (२)
मैत्री तणुं पटकूल बिछावुं… (२)
भगती नी के तकियो बनावु… (२)
समकित महा मुला मोती बंधावु… (२)
आगम तत्व चंदरवा बांधु… (२)
बुद्धि दोरी ने तीहां साधु… (२)
बोधि बीज प्रभुती मुजने लाग्युं… (२)
चरण करण व्हाला गुण प्रभु वांधु… (२)
“जिनराज जिनराज वासुपुज्य जिनराज"
नव रचना मणी माणेक ओपे… (२)
भक्ति शक्ति ने नवी गोपे… (२)
हो अनुभव दीपक ज्योत आरोपे… (२)
पाप तिमिर प्रभु सवी लोपे… (२)
मुज मन मंदिर साहिब आया… (२)
सेवक अमे बहु सुख पाया… (२)
भगते रीझे त्रिभुवन राया… (२)
न्यायसागर प्रभुजी गुण गाया… (२)
“जिनराज जिनराज वासुपुज्य जिनराज"
“जिनराज जिनराज वासुपुज्य जिनराज"
“जिनराज जिनराज वासुपुज्य जिनराज"
“जिनराज जिनराज वासुपुज्य जिनराज"