અવતાર માનવીનો ફરીને નહિ મળે,
અવસર તરી જવાનો ફરીને નહિ મળે
અવતાર માનવીનો ફરીને…
સુરલોકમાંય ના મળે ભગવાન કોઈને (૨ વાર),
અહિયાં મળ્યા પ્રભુજી ફરીને નહિ મળે
અવતાર માનવીનો ફરીને…
લઇ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે (૨ વાર),
સંગાથ આ ગુરુનો ફરીને નહિ મળે
અવતાર માનવીનો ફરીને…
જૈન ધર્મ પામીને કરોડો તરી ગયા (૨ વાર),
આવો ધરમ અમુલો ફરીને નહિ મળે
અવતાર માનવીનો ફરીને…
કરશું ધરમ નિરાંતે કહેતો ગુમાનમાં (૨ વાર),
જે જાય છે ઘડી તે ફરીને નહિ મળે
અવતાર માનવીનો ફરીને…
अवतार मानवीनो फरीने नहि मळे,
अवसर तरी जवानो फरीने नहि मळे
अवतार मानवीनो फरीने…
सुरलोकमांय ना मळे भगवान कोईने (२ बार),
अहियां मळ्या प्रभुजी फरीने नहि मळे
अवतार मानवीनो फरीने…
लइ जाय प्रेमथी तने कल्याण मार्गे (२ बार),
संगाथ आ गुरुनो फरीने नहि मळे
अवतार मानवीनो फरीने…
जैन धर्म पामीने करोडो तरी गया (२ बार),
आवो धरम अमुलो फरीने नहि मळे
अवतार मानवीनो फरीने…
करशुं धरम निरांते कहेतो गुमानमां (२ बार),
जे जाय छे घडी ते फरीने नहि मळे
अवतार मानवीनो फरीने…


