ચિંતામણી પાર્શ્વ તને વંદુ વારંવાર… (૨)
મન થી ધ્યાવુ તન થી ધ્યાવુ વચને ગાઉં રે… (૨)
વચને ગાઉં રે… ચિંતામણી પાર્શ્વનાથ…
તારા મુખને જોઈ હરખું
તને વારે – વારે નિરખુ… (૨)
તોયે તૃપ્તિ ન થાયે, મારૂ મનડું ખિચાય
મારૂ આતમ મસ્ત બની જાયે બની જાયે
ચિંતામણી પાર્શ્વ તને વંદુ વારંવાર
મન થી ધ્યાવુ તન થી ધ્યાવુ વચને ગાઉં રે
વચને ગાઉં રે… ચિંતામણી પાર્શ્વનાથ…
તારૂ અદ્ભુત બિંબ નિરાળું
પેલા ચાંદા કરતા રૂપાળું… (૨)
તોડે રાગ ને દ્વેષ, આપે સમતા અશેષ
શુદ્ધ થાયે આતમ ના પ્રદેશ રે પ્રદેશ…
ચિંતામણી પાર્શ્વ તને વંદુ વારંવાર
મન થી ધ્યાવુ તન થી ધ્યાવુ વચને ગાઉં રે
વચને ગાઉં રે… ચિંતામણી પાર્શ્વનાથ…
આત્મકમલ-મા પાર્શ્વ જી તમને
બેસાડ્યા છૂટો ના સપને… (૨)
વિક્રમ વિનવે તને, રહેજે મારી ક ને
કેવલ લબ્ધિ પ્રગટશે મુજને રે…
ચિંતામણી પાર્શ્વ તને વંદુ વારંવાર
મન થી ધ્યાવુ તન થી ધ્યાવુ વચને ગાઉં રે
વચને ગાઉં રે… ચિંતામણી પાર્શ્વનાથ…
चिंतामणी पार्श्व तने वंदु वारंवार… (२)
मन थी ध्यावु तन थी ध्यावु वचने गाउं रे… (२)
वचने गाउं रे… चिंतामणी पार्श्वनाथ…
तारा मुखने जोई हरखुं
तने वारे – वारे निरखु… (२)
तोये तृप्ति न थाये, मारू मनडुं खिचाय
मारू आतम मस्त बनी जाये बनी जाये
चिंतामणी पार्श्व तने वंदु वारंवार
मन थी ध्यावु तन थी ध्यावु वचने गाउं रे
वचने गाउं रे… चिंतामणी पार्श्वनाथ…
तारू अद्भुत बिंब निराळुं
पेला चांदा करता रूपाळुं… (२)
तोडे राग ने द्वेष, आपे समता अशेष
शुद्ध थाये आतम ना प्रदेश रे प्रदेश…
चिंतामणी पार्श्व तने वंदु वारंवार
मन थी ध्यावु तन थी ध्यावु वचने गाउं रे
वचने गाउं रे… चिंतामणी पार्श्वनाथ…
आत्मकमल-मा पार्श्व जी तमने
बेसाड्या छूटो ना सपने… (२)
विक्रम विनवे तने, रहेजे मारी क ने
केवल लब्धि प्रगटशे मुजने रे…
चिंतामणी पार्श्व तने वंदु वारंवार
मन थी ध्यावु तन थी ध्यावु वचने गाउं रे
वचने गाउं रे… चिंतामणी पार्श्वनाथ…