ગુરૂ માંના પગલાં પડ્યા ને આનદં છાયો
ઉત્તસવ અનેરો આજે આંગણ રે આવ્યો
પગલાં પડ્યા ને આનદં છાયો…
અણધાર્યા આવીને અમને મળ્યા છે (૨ વાર)
પૂરવ જન્મ ના પુણ્યે ફળ્યા છે (૨ વાર)
ગુરૂ માંના રંગે આખો, સંઘ રે રંગાયો
પગલાં પડ્યા ને આનદં છાયો…
ગુરૂ માંના પગલાં…
મન ના મંદિરિયે, આસન બિછાવ્યાં (૨ વાર)
મારગ મારગ માં, મોતીડાં વેરાવ્યા (૨ વાર)
રોમેં રોમેં રાજીપો, કેવો રે સમાયો
પગલાં પડ્યા ને આનદં છાયો…
ગુરૂ માંના પગલાં…
गुरू मांना पगलां पड्या ने आनदं छायो
उत्तसव अनेरो आजे आंगण रे आव्यो
पगलां पड्या ने आनदं छायो…
अणधार्या आवीने अमने मळ्या छे (२ वार)
पूरव जन्म ना पुण्ये फळ्या छे (२ वार)
गुरू मांना रंगे आखो, संघ रे रंगायो
पगलां पड्या ने आनदं छायो…
गुरू मांना पगलां…
मन ना मंदिरिये, आसन बिछाव्यां (२ वार)
मारग मारग मां, मोतीडां वेराव्या (२ वार)
रोमें रोमें राजीपो, केवो रे समायो
पगलां पड्या ने आनदं छायो…
गुरू मांना पगलां…



