ગુરુવર ના પાવન ચરણોં મા રહેવું છે,
ગુરુ ના હાથે મને સંયમ લેવુ છે
ગુરુ મુઝ શક્તિ છે, ગુરુ મુઝ ભક્તિ છે,
ગુરુ મુઝ પ્રાણાધાર, ગુરુ થી મુક્તિ છે
ગુરુ આજ્ઞા મોક્ષ છે, શાસ્ત્રો નું વચન છે,
ગુરુ મારી સાધના, ગુરુ ને નમન છે…
ગુરુ ગુણ પામી ગુણવાન બનવું છે,
ઇશારે ચાલીને દયવાન બનવું છે
વિનય ગુણ ના સાધક ગૌતમ જેવા બનવું છે…
ગુરુ મારા ત્યાગી છે, ગુરુ વૈરાગી છે
જિન શાસન ના સાચા અનુરાગી છે…
ગુરુવર ના પાવન…
અવધ્ય કારણ મોક્ષ નો ગુરુ બહુમાન છે
હૃદય સિંહાસન પર ગુરુ નો સ્થાન છે
જેને શ્રદ્ધા રાખી ઐ એકલવ્ય મહાન છે
ગુરુ મારા જ્ઞાની છે, ગુરુ મારા ધ્યાની છે
પ્રભુ ના ગુણોંની મહત્તા, ગુરુથીજ જાણી છે
ગુરુવર ના પાવન…
જીવન સમર્પણ ગુરુ ને કરવૂ છે,
ઇચ્છા ને ત્યાગી ગુરુ ને અનુસરવૂ છે,
ગુરુ ની ભક્તિ કરતા કરતા શિવ સંચરવું છે
ગુરુ મારો દિવસ છે, ગુરુ મારી રાત છે,
ગુરુ ની કૃપા થી થાય, જીવન મા પ્રભાત છે
ગુરુવર ના પાવન…
મોહ ને તોડી નિર્મોહી બનવું છે,
ગુરુ ની છાયા મા ગુરુમય બનવું છે
ગુરુ ના શક્તિપાથ ને પામી નિપુણ બનવું છે
ગુરુવર જયંત છે, મારા ભગવંત છે
સદા જયવંત છે, ગુરુવર જયંત છે
ગુરુવર ના પાવન…
ગુરુવર ના પાવન ચરણોં મા રહવુ છે,
ગુરુ ના હાથે મારે સંયમ લેવુ છે
અજ્ઞાન મુઝ હરશે, ભંડાર ગુણ ભરશે
રાજોહરણ આપી, મુઝ આત્મોદ્ધાર કરશે
ગુરુવર જયન્ત છે…
ગુરુવર ના પાવન…
गुरुवर ना पावन चरणों मा रहेवुं छे,
गुरु ना हाथे मने संयम लेवु छे
गुरु मुझ शक्ति छे, गुरु मुझ भक्ति छे,
गुरु मुझ प्राणाधार, गुरु थी मुक्ति छे
गुरु आज्ञा मोक्ष छे, शास्त्रो नुं वचन छे,
गुरु मारी साधना, गुरु ने नमन छे…
गुरु गुण पामी गुणवान बनवुं छे,
इशारे चालीने दयवान बनवुं छे
विनय गुण ना साधक गौतम जेवा बनवुं छे…
गुरु मारा त्यागी छे, गुरु वैरागी छे
जिन शासन ना साचा अनुरागी छे…
गुरुवर ना पावन…
अवध्य कारण मोक्ष नो गुरु बहुमान छे
हृदय सिंहासन पर गुरु नो स्थान छे
जेने श्रद्धा राखी ऐ एकलव्य महान छे
गुरु मारा ज्ञानी छे, गुरु मारा ध्यानी छे
प्रभु ना गुणोंनी महत्ता, गुरुथीज जाणी छे
गुरुवर ना पावन…
जीवन समर्पण गुरु ने करवू छे,
इच्छा ने त्यागी गुरु ने अनुसरवू छे,
गुरु नी भक्ति करता करता शिव संचरवुं छे
गुरु मारो दिवस छे, गुरु मारी रात छे,
गुरु नी कृपा थी थाय, जीवन मा प्रभात छे
गुरुवर ना पावन…
मोह ने तोडी निर्मोही बनवुं छे,
गुरु नी छाया मा गुरुमय बनवुं छे
गुरु ना शक्तिपाथ ने पामी निपुण बनवुं छे
गुरुवर जयंत छे, मारा भगवंत छे
सदा जयवंत छे, गुरुवर जयंत छे
गुरुवर ना पावन…
गुरुवर ना पावन चरणों मा रहवु छे,
गुरु ना हाथे मारे संयम लेवु छे
अज्ञान मुझ हरशे, भंडार गुण भरशे
राजोहरण आपी, मुझ आत्मोद्धार करशे
गुरुवर जयन्त छे…
गुरुवर ना पावन…



