હે વીર મહાવીર,
હે વીર મહાવીર,
જગમાં સાચું તારું નામ
હે વીર મહાવીર (૨ વાર)
તું છે માતા, તુજ પિતા છો (૨ વાર)
તું તો છે તારણહાર
હે વીર મહાવીર (૨ વાર)
તું અંતર્યામી, જગનો સ્વામી (૨ વાર)
તારા ચરણોમાં મોક્ષ ધામ
હે વીર મહાવીર (૨ વાર)
તું તો નૈયા, જીવતરની હંકારે (૨ વાર)
તું ઉગારે તું સંભાળે
હે વીર મહાવીર.. (૨ વાર)
તું જગત્રાતા, વિશ્વ વિધાતા (૨ વાર)
તું તો છે હૈયાનો હાર
હે વીર મહાવીર.. (૨ વાર)
હે વીર મહાવીર..
હે વીર મહાવીર..
હે વીર મહાવીર..
હે વીર મહાવીર..
हे वीर महावीर,
हे वीर महावीर,
जगमां साचुं तारुं नाम
हे वीर महावीर (२ वार)
तुं छे माता, तुज पिता छो (२ वार)
तुं तो छे तारणहार
हे वीर महावीर (२ वार)
तुं अंतर्यामी, जगनो स्वामी (२ वार)
तारा चरणोमां मोक्ष धाम
हे वीर महावीर (२ वार)
तुं तो नैया, जीवतरनी हंकारे (२ वार)
तुं उगारे तुं संभाळे
हे वीर महावीर.. (२ वार)
तुं जगत्राता, विश्व विधाता (२ वार)
तुं तो छे हैयानो हार
हे वीर महावीर.. (२ वार)
हे वीर महावीर..
हे वीर महावीर..
हे वीर महावीर..
हे वीर महावीर..



