કેવા પ્યારા લાગે મારા પાર્શ્વનાથ દાદા
લાગે જાણે રાજા જેવા પાર્શ્વનાથ દાદા
સંગીત : ડફ
કેવા પ્યારા લાગે મારા પાર્શ્વનાથ દાદા
લાગે જાણે રાજા જેવા પાર્શ્વનાથ દાદા
હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા
હો જાણે રાજા જેવા હો મારા દાદા (૨ વાર)
તારુ મુખડું મલકે, તારી આંગી ઝલકે
તને જોતા દાદા, મારુ હૈયુ છલકે
તારા નૈનો માથિ આ પ્રેમ વરસ્તુ
તને જોતા દાદા મારો થાક ઉતરતુ
દાદા તારા દ્વારે આયો મુજને સ્વીકરીલે
મારો હાથ ઝાલી દાદા મુજને તારી દે (૧)
હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા
હો જાણે રાજા જેવા હો મારા દાદા (૨ વાર)
મારા વ્હાલા દાદા મારા પ્યારા દાદા
તને જોતા દાદા પામેં આતમ શાતા
જૈન ધર્મ મળિયો તારો સાથ મળિયો
ગુરુ સંગ મળિયો જન્મ સફળ થયો
એકજ વિનતી છે પ્રભુ મારી, તૂ સ્વીકારી લે (૨)
તારી સાથે મુજને લૈજા દિલ મા રાખીલે (૨)
હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા
હો જાણે રાજા જેવા હો મારા દાદા (૨ વાર)
केवा प्यारा लागे मारा पार्श्वनाथ दादा
लागे जाणे राजा जेवा पार्श्वनाथ दादा
संगीत : डफ
केवा प्यारा लागे मारा पार्श्वनाथ दादा
लागे जाणे राजा जेवा पार्श्वनाथ दादा
हो दादा मारा दादा हो दादा मारा दादा
हो जाणे राजा जेवा हो मारा दादा (२ बार)
तारु मुखडुं मलके, तारी आंगी झलके
तने जोता दादा, मारु हैयु छलके
तारा नैनो माथि आ प्रेम वरस्तु
तने जोता दादा मारो थाक उतरतु
दादा तारा द्वारे आयो मुजने स्वीकरीले
मारो हाथ झाली दादा मुजने तारी दे (१)
हो दादा मारा दादा हो दादा मारा दादा
हो जाणे राजा जेवा हो मारा दादा (२ बार)
मारा व्हाला दादा मारा प्यारा दादा
तने जोता दादा पामें आतम शाता
जैन धर्म मळियो तारो साथ मळियो
गुरु संग मळियो जन्म सफळ थयो
एकज विनती छे प्रभु मारी, तू स्वीकारी ले (२ बार)
तारी साथे मुजने लैजा दिल मा राखीले (२ बार)
हो दादा मारा दादा हो दादा मारा दादा
हो जाणे राजा जेवा हो मारा दादा (२ बार)


