જય જય દાદા પારસનાથ (૨ વાર)
કર્મ ખપાવે પારસનાથ,
મોક્ષ અપાવે પારસનાથ
(૨ વાર)
શંખેશ્વર માં પારસનાથ,
સમેતશિખર માં પારસનાથ
(૨ વાર)
કલીકુંડ માં પારસનાથ,
વારાસણી માં પારસનાથ
(૨ વાર)
અણુ અણુ માં પારસનાથ,
પરમાણુ માં પારસનાથ
(૨ વાર)
સૌના હૈયે પારસનાથ,
સૌના મુખે પારસનાથ
(૨ વાર)
રોમે રોમે પારસનાથ,
રગ રગ માં પારસનાથ
(૨ વાર)
મારા વ્હાલા પારસનાથ,
સૌના વ્હાલા પારસનાથ
(૨ વાર)
જય જય દાદા પારસનાથ (૨ વાર)
જય જય દાદા પારસનાથ (૨ વાર)
जय जय दादा पारसनाथ (२ बार)
कर्म खपावे पारसनाथ,
मोक्ष अपावे पारसनाथ
(२ बार)
शंखेश्वर मां पारसनाथ,
समेतशिखर मां पारसनाथ
(२ बार)
कलीकुंड मां पारसनाथ,
वारासणी मां पारसनाथ
(२ बार)
अणु अणु मां पारसनाथ,
परमाणु मां पारसनाथ
(२ बार)
सौना हैये पारसनाथ,
सौना मुखे पारसनाथ
(२ बार)
रोमे रोमे पारसनाथ,
रग रग मां पारसनाथ
(२ बार)
मारा व्हाला पारसनाथ,
सौना व्हाला पारसनाथ
(२ बार)
जय जय दादा पारसनाथ (२ बार)
जय जय दादा पारसनाथ (२ बार)



