જિનશાસન રખવાલા, તને વંદન અમારા,
પ્રેમ નંદન અમારા, તને વંદન અમારા
તને વંદન અમારા (૨ વાર),
પ્રાણથી પણ પ્યારા.. તને વંદન અમારા…
રાધનપુર મા જન્મયા, કાંતિભાઈ ના દીપક,
સુભદ્રા નો લાડીલો, બન્યો શાસન કુલદીપક,
તને વંદન અમારા (૨ વાર),
યુગ પ્રધાન થનારા.. તને વંદન…
વૈશાખ વદ છટ્ઠ ના દિવસે, સંયમ ગ્રહણ કિધુ,
સોળ વર્ષ લગીએ, ગુરુ વૈય્યાવચ્ચ કિધુ,
તને વંદન અમારા (૨ વાર),
ભાવાચાર્ય કહાવનારા.. તને વંદન…
નિર્લેપ રહિને આપે, કર્યા શાસનના કાર્યો,
આત્માની મુક્તિ કાજે, કર્યાવ્યા તારક કાર્યો,
તને વંદન અમારા (૨ વાર),
અર્હમ ને જપનારા.. તને વંદન અમારા…
તીર્થેશની વાણી, લાખો સુધી પહુઁચાડી ,
મોક્ષ સુધી ગુરુમા, રહજો અમારા સાથી,
તને વંદન અમારા (૨ વાર),
શિષ્યોંના દિલના તારા.. તને વંદન…
આપણી ઇચ્છા જાણી, આપણી આજ્ઞા પાળી
કરશુ અમે ગુરુમા, શાસન ની રખવાલી,
તને વંદન અમારા (૨ વાર),
ચંદ્રશેખર ગુરુ પ્યારા.. તને વંદન…
શાસન ના વીર યુવાનો, કરશે શાસન ના કાર્યો,
સેવક નો સૈનિક થૈને, કરશુ પૂરણ અરમાનો,
તને વંદન અમારા (૨ વાર),
તપોવનિયોના ગુરુમા.. તને વંદન…
जिनशासन रखवाला, तने वंदन अमारा,
प्रेम नंदन अमारा, तने वंदन अमारा
तने वंदन अमारा (२ बार),
प्राणथी पण प्यारा.. तने वंदन अमारा…
राधनपुर मा जन्मया, कांतिभाई ना दीपक,
सुभद्रा नो लाडीलो, बन्यो शासन कुलदीपक,
तने वंदन अमारा (२ बार),
युग प्रधान थनारा.. तने वंदन…
वैशाख वद छट्ठ ना दिवसे, संयम ग्रहण किधु,
सोळ वर्ष लगीए, गुरु वैय्यावच्च किधु,
तने वंदन अमारा (२ बार),
भावाचार्य कहावनारा.. तने वंदन…
निर्लेप रहिने आपे, कर्या शासनना कार्यो,
आत्मानी मुक्ति काजे, कर्याव्या तारक कार्यो,
तने वंदन अमारा (२ बार),
अर्हम ने जपनारा.. तने वंदन अमारा…
तीर्थेशनी वाणी, लाखो सुधी पहुँचाडी ,
मोक्ष सुधी गुरुमा, रहजो अमारा साथी,
तने वंदन अमारा (२ बार),
शिष्योंना दिलना तारा.. तने वंदन…
आपणी इच्छा जाणी, आपणी आज्ञा पाळी
करशु अमे गुरुमा, शासन नी रखवाली,
तने वंदन अमारा (२ बार),
चंद्रशेखर गुरु प्यारा.. तने वंदन…
शासन ना वीर युवानो, करशे शासन ना कार्यो,
सेवक नो सैनिक थैने, करशु पूरण अरमानो,
तने वंदन अमारा (२ बार),
तपोवनियोना गुरुमा.. तने वंदन…



