પાર્શ્વ તારા નામ છે હજાર
કયા નામે લખવી કંકોતરી
રોજ – રોજ બદલે મુકામ
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
જુદા સવાર ના ને જુદા બપોર ના.. (૨ વાર)
સાંઝે તમે દીસો છો જુદા સ્વરૂપ મા
પડ્યૂ મારે આજ તારૂ કામ
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
ભીલડિયા પાર્શ્વજી ને શેરીસા પાર્શ્વજી.. (૨ વાર)
શંખલા પાર્શ્વજી ને ગંભીરા પાર્શ્વજી
દર્ભાવતી મા લોઢણ સોહાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
સ્તંભન પાર્શ્વજી ને શામલિયા પાર્શ્વજી.. (૨ વાર)
ચિંતામણી પાર્શ્વજી ને મક્ષી જી પાર્શ્વજી
ગોડી જી મુંબઈ સોહાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
મનમોહન પાર્શ્વજી ને નાકોડા પાર્શ્વજી.. (૨ વાર)
પંચાસરા પાર્શ્વજી ને નવખંડા પાર્શ્વજી
મહેસાણે મનોરંજન સોહાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
અમીઝરા પાર્શ્વજી ને સહસ્ત્રફણા પાર્શ્વજી.. (૨ વાર)
લોદ્રવા પાર્શ્વજી ને સ્વયંભુ પાર્શ્વજી
ઉજ્જૈન મા અવંતિ સોહાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
ફલૌદી પાર્શ્વજી ને કરેડા પાર્શ્વજી.. (૨ વાર)
અજાહરા પાર્શ્વજી ને વરકાણા પાર્શ્વજી
ચાણસ્મા મા ભટેવા સોહાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
ભીડભંજન પાર્શ્વજી ને અમીઝરા પાર્શ્વજી.. (૨ વાર)
જીરાવલા પાર્શ્વજી ને અંતરીક્ષ પાર્શ્વજી
રાજનગરે મોરૈયા સોહાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
અરિહંત મંડલ ને સુમતિ આપો.. (૨ વાર)
આ ભવ સિંધુ માથી પાર ઉતારો
દર્શન વંદે તુજ પાય
કયા નામે લખવી કંકોતરી.. (૨ વાર)
પાર્શ્વ તારા…
पार्श्व तारा नाम छे हजार
कया नामे लखवी कंकोतरी
रोज – रोज बदले मुकाम
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
जुदा सवार ना ने जुदा बपोर ना.. (२ वार)
सांझे तमे दीसो छो जुदा स्वरूप मा
पड्यू मारे आज तारू काम
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
भीलडिया पार्श्वजी ने शेरीसा पार्श्वजी.. (२ वार)
शंखला पार्श्वजी ने गंभीरा पार्श्वजी
दर्भावती मा लोढण सोहाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
स्तंभन पार्श्वजी ने शामलिया पार्श्वजी.. (२ वार)
चिंतामणी पार्श्वजी ने मक्षी जी पार्श्वजी
गोडी जी मुंबई सोहाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
मनमोहन पार्श्वजी ने नाकोडा पार्श्वजी.. (२ वार)
पंचासरा पार्श्वजी ने नवखंडा पार्श्वजी
महेसाणे मनोरंजन सोहाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
अमीझरा पार्श्वजी ने सहस्त्रफणा पार्श्वजी.. (२ वार)
लोद्रवा पार्श्वजी ने स्वयंभु पार्श्वजी
उज्जैन मा अवंति सोहाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
फलौदी पार्श्वजी ने करेडा पार्श्वजी.. (२ वार)
अजाहरा पार्श्वजी ने वरकाणा पार्श्वजी
चाणस्मा मा भटेवा सोहाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
भीडभंजन पार्श्वजी ने अमीझरा पार्श्वजी.. (२ वार)
जीरावला पार्श्वजी ने अंतरीक्ष पार्श्वजी
राजनगरे मोरैया सोहाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…
अरिहंत मंडल ने सुमति आपो.. (२ वार)
आ भव सिंधु माथी पार उतारो
दर्शन वंदे तुज पाय
कया नामे लखवी कंकोतरी.. (२ वार)
पार्श्व तारा…


