(રચના: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.)
એક હાથ માં રજોહરણ, એક હાથ માં પાત્રા,
વિહાર પંથે ચાલતી રહેશે, મારી આત્મયાત્રા,
અહો દીક્ષા, અહો દીક્ષા…
અહો દીક્ષા, અહો દીક્ષા…
ગુરૂ તમારા પગલે પગલે, પા પા પગલી માંડી,
શ્વાસે શ્વાસે પ્રભુ મિલન ની, એક ઝંખના રાખી,
એક હાથ માં રજોહરણ, એક હાથ માં પાત્રા,
વિહાર પંથે ચાલતી રહેશે, મારી આત્મયાત્રા,
અહો દીક્ષા, અહો દીક્ષા…
અહો દીક્ષા, અહો દીક્ષા…
મસ્તકે મુંડન મારૂ હશે ને, મુખ પર વહેતી મુસ્કાન,
વૈરાગ્ય ભર્યા હર એક પગલે, કરશુ મુક્તિ પ્રસ્થાન,
એક હાથ માં રજોહરણ, એક હાથ માં પાત્રા,
વિહાર પંથે ચાલતી રહેશે, મારી આત્મયાત્રા,
અહો દીક્ષા, અહો દીક્ષા…
અહો દીક્ષા, અહો દીક્ષા…
આજે તમારી દીક્ષા થાય ને, કાલે મારી દીક્ષા,
તમારા પગલે પગલે ચાલતા ચાલતા, થશે મારી દીક્ષા,
જય જય હો દીક્ષાર્થી નો, જય જય હો.
એક હાથ માં રજોહરણ, એક હાથ માં પાત્રા,
વિહાર પંથે ચાલતી રહેશે, મારી આત્મયાત્રા,
અહો દીક્ષા, અહો દીક્ષા…
અહો દીક્ષા, અહો દીક્ષા…
(रचना: राष्ट्रसंत परम गुरुदेव श्री नम्रमुनि म. सा.)
एक हाथ मां रजोहरण, एक हाथ मां पात्रा,
विहार पंथे चालती रहेशे, मारी आत्मयात्रा,
अहो दीक्षा, अहो दीक्षा…
अहो दीक्षा, अहो दीक्षा…
गुरू तमारा पगले पगले, पा पा पगली मांडी,
श्वासे श्वासे प्रभु मिलन नी, एक झंखना राखी,
एक हाथ मां रजोहरण, एक हाथ मां पात्रा,
विहार पंथे चालती रहेशे, मारी आत्मयात्रा,
अहो दीक्षा, अहो दीक्षा…
अहो दीक्षा, अहो दीक्षा…
मस्तके मुंडन मारू हशे ने, मुख पर वहेती मुस्कान,
वैराग्य भर्या हर एक पगले, करशु मुक्ति प्रस्थान,
एक हाथ मां रजोहरण, एक हाथ मां पात्रा,
विहार पंथे चालती रहेशे, मारी आत्मयात्रा,
अहो दीक्षा, अहो दीक्षा…
अहो दीक्षा, अहो दीक्षा…
आजे तमारी दीक्षा थाय ने, काले मारी दीक्षा,
तमारा पगले पगले चालता चालता, थशे मारी दीक्षा,
जय जय हो दीक्षार्थी नो, जय जय हो.
एक हाथ मां रजोहरण, एक हाथ मां पात्रा,
विहार पंथे चालती रहेशे, मारी आत्मयात्रा,
अहो दीक्षा, अहो दीक्षा…
अहो दीक्षा, अहो दीक्षा…