ધોમ ધખતાં તાપમાં તમે શીતળ છાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
ધોમ ધખતાં તાપમાં તમે શીતળ છાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
પ્રેમ દીધો તમે આઠ ભવોમાં રાજીમતી થઈ રાગી,
આસૂં દીધા અંતે તોય એ તો થયા વીતરાગી…
આસૂં દીધા અંતે તોય એ તો થયા વીતરાગી…
પ્રેમ ને આસૂં બેય રમતમાં તમે જિતાયા છો,
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
ધોમ ધખતાં તાપમાં તમે શીતળ છાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
પગલે-પગલે નામ તમારું લઈને હું તો ચાલું,
શ્વાસે-શ્વાસે સ્મરણ તમારું લાગે વ્હાલું-વ્હાલું…
શ્વાસે-શ્વાસે સ્મરણ તમારું લાગે વ્હાલું-વ્હાલું…
કહેશું કેવી રીતે સ્વામી? તમે પરાયા છો,
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
ધોમ ધખતાં તાપમાં તમે શીતળ છાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
રૂપ તમારું કસ્તૂરીને કાજળનો સરવાળો,
તોય સૂરજ નું તેજ વહાવી સૃષ્ટિને અજવાળો…
તોય સૂરજ નું તેજ વહાવી સૃષ્ટિને અજવાળો…
ગુણ – કીર્તિ ના નાથ બનીને તમે ગવાયા છો,
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
ધોમ ધખતાં તાપમાં તમે શીતળ છાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
ગુણોની જાહોજલાલી જોઈ તમારી પાસે,
આજથી મારી આખી દુનિયા નામ તમારે લખાશે…
આજથી મારી આખી દુનિયા નામે તમારા લખાશે…
મોક્ષ નગરના મહારાજા થઈ તમે છવાયા છો,
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
ધોમ ધખતાં તાપમાં તમે શીતળ છાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
રાજીમતી ના નેમ તમે હૈયે સમાયા છો…
ગિરનારી ના નેમ તમે હૈયે સમાયા છો…
धोम धखतां तापमां तमे शीतळ छाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…
धोम धखतां तापमां तमे शीतळ छाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…
प्रेम दीधो तमे आठ भवोमां राजीमती थई रागी,
आसूं दीधा अंते तोय ए तो थया वीतरागी…
आसूं दीधा अंते तोय ए तो थया वीतरागी…
प्रेम ने आसूं बेय रमतमां तमे जिताया छो,
गिरनारी ना नेम तमे हैये समाया छो…
धोम धखतां तापमां तमे शीतळ छाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…
पगले-पगले नाम तमारुं लईने हुं तो चालुं,
श्वासे-श्वासे स्मरण तमारुं लागे व्हालुं-व्हालुं…
श्वासे-श्वासे स्मरण तमारुं लागे व्हालुं-व्हालुं…
कहेशुं केवी रीते स्वामी? तमे पराया छो,
गिरनारी ना नेम तमे हैये समाया छो…
धोम धखतां तापमां तमे शीतळ छाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…
रूप तमारुं कस्तूरीने काजळनो सरवाळो,
तोय सूरज नुं तेज वहावी सृष्टिने अजवाळो…
तोय सूरज नुं तेज वहावी सृष्टिने अजवाळो…
गुण – कीर्ति ना नाथ बनीने तमे गवाया छो,
गिरनारी ना नेम तमे हैये समाया छो…
धोम धखतां तापमां तमे शीतळ छाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…
गुणोनी जाहोजलाली जोई तमारी पासे,
आजथी मारी आखी दुनिया नाम तमारे लखाशे…
आजथी मारी आखी दुनिया नामे तमारा लखाशे…
मोक्ष नगरना महाराजा थई तमे छवाया छो,
गिरनारी ना नेम तमे हैये समाया छो…
धोम धखतां तापमां तमे शीतळ छाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…
राजीमती ना नेम तमे हैये समाया छो…
गिरनारी ना नेम तमे हैये समाया छो…



