(રાગ : નીલે ગગન કે તલે)
હૈય્યે પાર્શ્વ પ્રભુ પ્યારા
મારા ભવ રોગ હરનારા… (૨ વાર)
દર્શન વંદન પૂજન કરે તેના,
વાંછિત પુરનારા…
હૈય્યે પાર્શ્વ પ્રભુ પ્યારા
મારા ભવ રોગ હરનારા….
જીરાવલા દોકડિયા કેસરિયા,
વરકાણા શંખેશ્વરા… હૈય્યે પાર્શ્વ…
નારંગા કુકડેશ્વર જોટીંગડા,
પોસીના અમીઝરા… હૈય્યે પાર્શ્વ…
વહી અલૌકિક ઉવસગ્ગહરં,
મનમોહન ગંભીરા… હૈય્યે પાર્શ્વ…
અવંતિ લોઢન રાવણા સ્વયંભુ,
ટાંકલા અમૃતઝરા… હૈય્યે પાર્શ્વ…
ભીલડિયા સ્તંભન કામિતપૂરણ,
ગાડલિયા વિધ્નહરા… હૈય્યે પાર્શ્વ…
ધિંગડમલ જગવલ્લભ નવપલ્લવ,
અંતરિક્ષ અજાહરા… હૈય્યે પાર્શ્વ…
કરેડા મનોરંજન ફલવૃદ્ધિ,
બલેજા ભદ્રેશ્વરા… હૈય્યે પાર્શ્વ…
ભવ્ય જીવોં પર કૃપા વરસાવી,
અજિત કરનારા… હૈય્યે પાર્શ્વ…
“પારસનાથ જય જય પારસનાથ"
“પારસનાથ જય જય પારસનાથ"
“પારસનાથ જય જય પારસનાથ"
“પાર્શ્વ પ્રભુનો જયજયકાર“
(राग : नीले गगन के तले)
हैय्ये पार्श्व प्रभु प्यारा
मारा भव रोग हरनारा… (२ वार)
दर्शन वंदन पूजन करे तेना,
वांछित पुरनारा…
हैय्ये पार्श्व प्रभु प्यारा
मारा भव रोग हरनारा….
जीरावला दोकडिया केसरिया,
वरकाणा शंखेश्वरा… हैय्ये पार्श्व…
नारंगा कुकडेश्वर जोटींगडा,
पोसीना अमीझरा… हैय्ये पार्श्व…
वही अलौकिक उवसग्गहरं,
मनमोहन गंभीरा… हैय्ये पार्श्व…
अवंति लोढन रावणा स्वयंभु,
टांकला अमृतझरा… हैय्ये पार्श्व…
भीलडिया स्तंभन कामितपूरण,
गाडलिया विध्नहरा… हैय्ये पार्श्व…
धिंगडमल जगवल्लभ नवपल्लव,
अंतरिक्ष अजाहरा… हैय्ये पार्श्व…
करेडा मनोरंजन फलवृद्धि,
बलेजा भद्रेश्वरा… हैय्ये पार्श्व…
भव्य जीवों पर कृपा वरसावी,
अजित करनारा… हैय्ये पार्श्व…
“पारसनाथ जय जय पारसनाथ"
“पारसनाथ जय जय पारसनाथ"
“पारसनाथ जय जय पारसनाथ"
“पार्श्व प्रभुनो जयजयकार“