મને મહાવીર ના ગુણ ગાવા દે (૨ વાર)
મહાવીર ના ગુણ ગાતા ગાતા,
ભવસાગર તરી જાવા દે
મને મહાવીર…
દભં ભરેલી દુનિયા છોડી,
ભક્તિ ના માર્ગે જાવા દે
મને મહાવીર…
પંથ વિકટ છે સુખ દુઃખ વાળો,
મહાવીર તો રખવાળા છે
મને મહાવીર…
પાપ સમુદ્ર ના ઘૂઘવાતા નીરમાં,
નૈયા પાર ઉતરવા દે
મને મહાવીર…
મહાવીર નામે મહાવીર ધ્યાને,
મહાવીર શરણે જાવા દે
મને મહાવીર…
मने महावीर ना गुण गावा दे (२ बार)
महावीर ना गुण गाता गाता,
भवसागर तरी जावा दे
मने महावीर…
दभं भरेली दुनिया छोडी,
भक्ति ना मार्गे जावा दे
मने महावीर…
पंथ विकट छे सुख दुःख वाळो,
महावीर तो रखवाळा छे
मने महावीर…
पाप समुद्र ना घूघवाता नीरमां,
नैया पार उतरवा दे
मने महावीर…
महावीर नामे महावीर ध्याने,
महावीर शरणे जावा दे
मने महावीर…


