(રચના : મુનિરાજ શ્રી જિનાગમરત્ન વિજયજી મ. સા.)
માનવ જન્મ સફળ કરવા કાજે…
માનવ જન્મ સફળ કરવા કાજે છોડ્યો જેને પરિવાર,
ધન અણગાર… ધન અણગાર… ધન ધન તે અણગાર…
મારે બનવું અણગાર… મારે બનવું અણગાર,
મારે તરવું સંસાર… મારે બનવું અણગાર,
સંયમ… સંયમ… સંયમ… સંયમ…
મારે લેવો સંયમ…
પ્રભુ પંથ ને પામી કરું હું… આતમને ઉજમાળ,
ગુરુ ચરણ ગ્રહિને મારે થાવું છે ભવપાર,
મુજ નૈયા પાર ઉતાર… મારે બનવું અણગાર…
મુજ નૈયા પાર ઉતાર… મારે બનવું અણગાર…
મારે બનવું અણગાર… મારે બનવું અણગાર,
મારે તરવું સંસાર… મારે બનવું અણગાર,
સંયમ… સંયમ… સંયમ… સંયમ…
મારે લેવો સંયમ…
જ્ઞાન ધ્યાન નો યોગ બન્યો જે અનંતનો આધાર,
એ યોગ ને સાધી ને મારે કરવો નિજ નિસ્તાર,
મુજ ગુણોનો રખવાળ… મારે બનવું અણગાર…
મારે બનવું અણગાર… મારે બનવું અણગાર,
મારે તરવું સંસાર… મારે બનવું અણગાર,
સંયમ… સંયમ… સંયમ… સંયમ…
મારે લેવો સંયમ…
પ્રભુ પણ ચાલ્યા જે મારગડે બનવાને નિરાકાર,
વ્રજ મનકે બાળપણમાં ધર્યો જેનો શણગાર,
આતમનો એ હિતકાર… મારે બનવું અણગાર…
મારે બનવું અણગાર… મારે બનવું અણગાર,
મારે તરવું સંસાર… મારે બનવું અણગાર,
સંયમ… સંયમ… સંયમ… સંયમ…
મારે લેવો સંયમ…
(रचना : मुनिराज श्री जिनागमरत्न विजयजी म. सा.)
मानव जन्म सफळ करवा काजे…
मानव जन्म सफळ करवा काजे छोड्यो जेने परिवार,
धन अणगार… धन अणगार… धन धन ते अणगार…
मारे बनवुं अणगार… मारे बनवुं अणगार,
मारे तरवुं संसार… मारे बनवुं अणगार,
संयम… संयम… संयम… संयम…
मारे लेवो संयम…
प्रभु पंथ ने पामी करुं हुं… आतमने उजमाळ,
गुरु चरण ग्रहिने मारे थावुं छे भवपार,
मुज नैया पार उतार… मारे बनवुं अणगार…
मुज नैया पार उतार… मारे बनवुं अणगार…
मारे बनवुं अणगार… मारे बनवुं अणगार,
मारे तरवुं संसार… मारे बनवुं अणगार,
संयम… संयम… संयम… संयम…
मारे लेवो संयम…
ज्ञान ध्यान नो योग बन्यो जे अनंतनो आधार,
ए योग ने साधी ने मारे करवो निज निस्तार,
मुज गुणोनो रखवाळ… मारे बनवुं अणगार…
मारे बनवुं अणगार… मारे बनवुं अणगार,
मारे तरवुं संसार… मारे बनवुं अणगार,
संयम… संयम… संयम… संयम…
मारे लेवो संयम…
प्रभु पण चाल्या जे मारगडे बनवाने निराकार,
व्रज मनके बाळपणमां धर्यो जेनो शणगार,
आतमनो ए हितकार… मारे बनवुं अणगार…
मारे बनवुं अणगार… मारे बनवुं अणगार,
मारे तरवुं संसार… मारे बनवुं अणगार,
संयम… संयम… संयम… संयम…
मारे लेवो संयम…