મેરો પ્રભુ પારસનાથ આધાર (૨ વાર)
વામાનંદનનાથ મેરો પ્રભુ…
આ ભવ પરભવ વાંછિત પુરવે
શિવપદ કો દાતાર… મેરો પ્રભુ…
વામાજી કો નંદન નિરખ્યો
તે પામ્યા ભવપાર… મેરો પ્રભુ…
સળગી રહેલો નાગ ઉગાર્યો
મંત્ર સુણાવ્યો નવકાર… મેરો પ્રભુ…
સુખકર દુઃખહર સ્વામી અમારો
કરુણારસ ભંડાર… મેરો પ્રભુ…
જે કોઈ તારા શરણે આવે
થાય બેડો પાર… મેરો પ્રભુ…
કહેત શામળદેવ આશાપૂરો મનતણી
સેવકની કરો સહાય… મેરો પ્રભુ…
मेरो प्रभु पारसनाथ आधार (२ बार)
वामानंदननाथ मेरो प्रभु…
आ भव परभव वांछित पुरवे
शिवपद को दातार… मेरो प्रभु…
वामाजी को नंदन निरख्यो
ते पाम्या भवपार… मेरो प्रभु…
सळगी रहेलो नाग उगार्यो
मंत्र सुणाव्यो नवकार… मेरो प्रभु…
सुखकर दुःखहर स्वामी अमारो
करुणारस भंडार… मेरो प्रभु…
जे कोई तारा शरणे आवे
थाय बेडो पार… मेरो प्रभु…
कहेत शामळदेव आशापूरो मनतणी
सेवकनी करो सहाय… मेरो प्रभु…


