(રચના : મુનિ શ્રી હેમરત્ન વિજયજી મ. સા.)
(રાગ: લાડ઼કી – સચિન જિગર)
મુક્તિનો મારગ પ્યારો, મુક્તિનો તૂ સથવારો,
તારો હાથ ઝાલૂ હુ આજ…
સંસાર લાગે ખારો, એ થી હવે મને તારો,
મારે સજવા છે સંયમ સાજ…
મુહૂર્ત આપોને, ગુરુવર આપોને…
મુહૂર્ત આપોને સજવા સંયમ કેરા આજ…
ઓ રે ઓ ગુરુદેવ મારા, કલ્પતરુસૂરી રાજ રે,
તારો મને કરુણા કરીને આજ…
ધન્ય પવ્ઠ એ હેમ ક્ષણ એ, રાખેવી આપો મને,
ક્યારે બનુ મીત (દીક્ષાર્થી નું નામ) માં થી મુનિરાજ…
મુહૂર્ત આપોને, વિનવૂ હુ આજે આપોને,
વિનવૂ હુ આજે આપોને, ગુરુવર મારી વિનતડ઼ી અવધાર,
મુહૂર્ત આપોને, ગુરુદેવ આપોને…
મુહૂર્ત આપોને જોઈ રહ્યા અમે વાટ…
(रचना : मुनि श्री हेमरत्न विजयजी म. सा.)
(राग: लाड़की – सचिन जिगर)
मुक्तिनो मारग प्यारो, मुक्तिनो तू सथवारो,
तारो हाथ झालू हु आज…
संसार लागे खारो, ए थी हवे मने तारो,
मारे सजवा छे संयम साज…
मुहूर्त आपोने, गुरुवर आपोने…
मुहूर्त आपोने सजवा संयम केरा आज…
ओ रे ओ गुरुदेव मारा, कल्पतरुसूरी राज रे,
तारो मने करुणा करीने आज…
धन्य पव्ठ ए हेम क्षण ए, राखेवी आपो मने,
क्यारे बनु मीत (दीक्षार्थी का नाम) मां थी मुनिराज…
मुहूर्त आपोने, विनवू हु आजे आपोने,
विनवू हु आजे आपोने, गुरुवर मारी विनतड़ी अवधार,
मुहूर्त आपोने, गुरुदेव आपोने…
मुहूर्त आपोने जोई रह्या अमे वाट…