રૂડા રાજ મહેલ ને ત્યાગી,
પેલા ચાલ્યા રે જાએ વૈરાગી,
એનો આતમ ઉઠ્યો જાગી,
પેલા ચાલ્યા રે જાએ વૈરાગી
રૂડા રાજ મહેલ ને…
નથી કોઈ એની સંગાથે,
નીચે ધરતી ને આભ છે માથે (૨ વાર)
એતો નીકળ્યો ખાલી હાથે,
પેલા ચાલ્યા રે જાએ વૈરાગી ।।૧।।
રૂડા રાજ મહેલ ને…
એણે મૂકી આ જાગત ની માયા,
એની યુવાન છે હજુ કાયા (૨ વાર)
એણે મુક્તિમાં દીઠો સાર,
પેલા ચાલ્યા રે જાએ વૈરાગી ।।૨।।
રૂડા રાજ મહેલ ને…
એને સંયમની તલપ જે લાગી,
એનો આતમ બન્યો મોક્ષ ગામી (૨ વાર)
ભવો ભવની ભ્રમણા ભાંગી,
પેલા ચાલ્યા રે જાએ વૈરાગી ।।૩।।
રૂડા રાજ મહેલ ને…
रूडा राज महेल ने त्यागी,
पेला चाल्या रे जाए वैरागी,
एनो आतम उठ्यो जागी,
पेला चाल्या रे जाए वैरागी
रूडा राज महेल ने…
नथी कोई एनी संगाथे,
नीचे धरती ने आभ छे माथे (२ बार)
एतो नीकळ्यो खाली हाथे,
पेला चाल्या रे जाए वैरागी ।।१।।
रूडा राज महेल ने…
एणे मूकी आ जागत नी माया,
एनी युवान छे हजु काया (२ बार)
एणे मुक्तिमां दीठो सार,
पेला चाल्या रे जाए वैरागी ।।२।।
रूडा राज महेल ने…
एने संयमनी तलप जे लागी,
एनो आतम बन्यो मोक्ष गामी (२ बार)
भवो भवनी भ्रमणा भांगी,
पेला चाल्या रे जाए वैरागी ।।३।।
रूडा राज महेल ने…
Ruda Rajamahal Ne Tyagi,
Pela Chalya Re Jaye Vairagi,
Aeno Aatam Uthio Jaagi,
Pela Chalya Re Jaye Vairahi
Ruda Rajamahal…
Nahi Koi Aeni Sangathe,
Niche Dharthi Neh Aag Che Mathe (2 Times)
Aeto Nikaldyo Khali Hathe ,
Pela Chalya Re Jaaye Vairagi ।।1।।
Ruda Rajamahal…
Aene Muki Aa Jagatni Maya,
Aeni Yuvan Che Haju Kaaya (2 Times)
Aene Muktima Ditho Saar,
Pela Chalya Re Jaye Vairagi ।।2।।
Ruda Rajamahal…
Aene Sanyamni Talap Jeh Laagi,
Aeno Aatam Banyo Moksh Gami (2 Times)
Bhavo Bhavni Brahmna Bhangi ,
Pela Chalya Re Jaye Vairagi ।।3।।
Ruda Rajamahal…