(રચના : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અને પરમ મહાસતીજીઓ)
જીવનના હર સવાલોમાં…
મનના હર એક જવાબોમાં…
સંગ રહેજો… સંગ રહેજો…
તારા ભરોસે ભરી મેં પા પા પગલીઓ,
લેવા તું આવશે, રાહ જોઈ મેં સદીઓ
આત્માની શુદ્ધિ કરવા…
ગુણોની વૃદ્ધિ કરવા..
આત્માને પરમાત્મા બનાવવા…
ભવસાગરને તારવા
સંગ રહેજો… સંગ રહેજો…
ઋણ સ્વીકારું તારો…
ઉપકાર માનું તારો…
સંગ રહેજો… સંગ રહેજો…
તારા ભરોસે ભરી મેં પા પા પગલીઓ,
લેવા તું આવશે, રાહ જોઈ મેં સદીઓ
કહેતા રહેજો… ગુરુ કહેતા રહેજો,
ભૂલોને મારી કહેતા રહેજો (૨)
મળતા રહેજો… ગુરુ મળતા રહેજો,
મોક્ષ યાત્રામાં મળતા રહેજો
સંગ રહેજો… સંગ રહેજો…
પામી ગુરુ તુજને, ભવ સાર્થક કર્યો,
તારા વિના ગુરુ હું તો એકલો અધૂરો
સંગ રહેજો… સંગ રહેજો…
(रचना : राष्ट्रसंत परम गुरुदेव श्री नम्रमुनि महाराज साहेब अने परम महासतीजीओ)
जीवनना हर सवालोमां…
मनना हर एक जवाबोमां…
संग रहेजो… संग रहेजो…
तारा भरोसे भरी में पा पा पगलीओ,
लेवा तुं आवशे, राह जोई में सदीओ
आत्मानी शुद्धि करवा…
गुणोनी वृद्धि करवा..
आत्माने परमात्मा बनाववा…
भवसागरने तारवा
संग रहेजो… संग रहेजो…
ऋण स्वीकारुं तारो…
उपकार मानुं तारो…
संग रहेजो… संग रहेजो…
तारा भरोसे भरी में पा पा पगलीओ,
लेवा तुं आवशे, राह जोई में सदीओ
कहेता रहेजो… गुरु कहेता रहेजो,
भूलोने मारी कहेता रहेजो (२)
मळता रहेजो… गुरु मळता रहेजो,
मोक्ष यात्रामां मळता रहेजो
संग रहेजो… संग रहेजो…
पामी गुरु तुजने, भव सार्थक कर्यो,
तारा विना गुरु हुं तो एकलो अधूरो
संग रहेजो… संग रहेजो…


