સિદ્ધાચલ ના વાસી, વિમલાચલ ના વાસી,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમરા,
પ્રભુજી નું મુખડું મલકે, નૈનો માથી વરસે,
અમીરસ ધારા, આદિનાથ ને વંદન અમારા…
પ્રભુજી નુ મુખડુ છે મનકો મિલાકર,
દિલ મેં ભક્તિ કી જ્યોત જલાકર,
ભજલે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ના આવે,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૧||
અમે તો મયાનગરના વિલાસી,
તમે છો મુક્તિ પુરી ના વાસી,
કર્મ બંધન કાપો, મોક્ષ સુખ આપો,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૨||
ભમિને લાખ ચોરાસી હું આવ્યો,
પુણ્યે દર્શન તુમ્હારા હું પાયો,
ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો ,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૩||
અરજી ઉરમાં ધરજો અમારી,
અમને આશા છે પ્રભુજી તમારી,
કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, વંદન કરીયે તમે,
જીનજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા… ||૪||
सिध्दाचल ना वासी,विमलाचल ना वासी,
जिनजी प्यारा,आदिनाथने वन्दन हमारा,
प्रभु जी नु मुखडु मलके,नयनो माथी वरसे
अमीरस धारा,आदीनाथने वंदन हमारा…
प्रभु जी नु मुखडु छे तेज मिलाकर,
दिल मे भक्ती की ज्योत जमाकर
भजले प्रभु ने भावे दुर्गती कदी ना आवे |
जिनजी प्यारा,आदीनाथने वंदन हमारा… ||१||
अमे तो मोह माया ना विलासी,
तमे छो मुक्ती पुरी ना वासी |
कर्म बन्धन कापो, मोक्ष सुख आपो|
जिनजी प्यारा,आदिनाथने वंदन हमारा… ||२||
भमीने लाख चोरासी हु आव्यो,
पुन्ये दर्शन तुमारा हु पायो |
धन्य दिवस मारो, भवना फेरा टालो |
जिनजी प्यारा आदिनाथने वंदन हमारा… ||३||
अरजी उर मा धरजो हमारी,
अमने आशा छे प्रभुजी तमारी
कहे प्रसन्न हवे,साचा स्वामी तमे,वन्दन करीले अमे
जिनजी प्यारा आदिनाथने वंदन हमारा… ||४||
Siddhachal na vasi, Vimlachal na vasi,
Jinji pyara, Adinath ne vandan amara
Prabhujinu mukhdu malke, Nainomathi varse
Amiras Dhara, Adinath ne vandan amara…
Prabhujino mukhdu che manko milakar,
Dil me bhakti ki jyot jalakar,
Bhajle Prabhune bhave, Durgati kadi na aave,
Jinji pyara, Adinath ne vandan amara… (1)
Ame toh mayanagarna vilasi,
Tame cho muktipuri na vasi,
Karma bandhan kapo, moksh sukh aapo,
Jinji pyara, Adinath ne vandan amara… (2)
Bhamine lakh chaurasi hu aavyo,
Punya darshan tumhara hu paayo,
Dhanya divas maro, bhavna fera talo,
Jinji pyara, Adinath ne vandan amara… (3)
Arji urma dharjo amaari,
Amne aasha che Prabhuji tamari,
Kahe harsh have, sancha Swami tame, vandan kariye tame
Jinji pyara, Adinath ne vandan amara… (4)



