એક ઘડી પ્રભુ ઉર એકાંતે
આવીને સ્નેહે મળે
સોના માં સુગંધ ભળે… (૨ વાર)
એક ઘડી પ્રભુ ઉર એકાંતે
આવીને સ્નેહે મળે
સોના માં સુગંધ ભળે… (૨ વાર)
ખોયું હોય જીવન માં જે જે
પાછું આવી મળે (૨ વાર)
જ્યાં જ્યાં હાર થઇ જીવન માં (૨ વાર)
ત્યાં ત્યાં જીત મળે
સોના માં સુગંધ ભળે (૨ વાર)
ના કાંઈ લેવું ના કાંઈ દેવું
ચિંતા એની ટળે (૨ વાર)
ના હોય મૃત્યુ ના હોય જીવન (૨ વાર)
ફેરા જગત ના ટળે
સોના માં સુગંધ ભળે (૨ વાર)
કર્મ કીધાં હોય જે જીવનમાં
સઘળા સાથે બળે (૨ વાર)
કરુણા સાગર વીર પ્રભુ નો (૨ વાર)
સાચો સબંધ મળે
સોના માં સુગંધ ભળે (૨ વાર)
एक घडी प्रभु उर एकांते
आवीने स्नेहे मळे
सोना मां सुगंध भळे… (२ बार)
एक घडी प्रभु उर एकांते
आवीने स्नेहे मळे
सोना मां सुगंध भळे… (२ बार)
खोयुं होय जीवन मां जे जे
पाछुं आवी मळे (२ बार)
ज्यां ज्यां हार थइ जीवन मां (२ बार)
त्यां त्यां जीत मळे
सोना मां सुगंध भळे (२ बार)
ना कांई लेवुं ना कांई देवुं
चिंता एनी टळे (२ वार)
ना होय मृत्यु ना होय जीवन (२ वार)
फेरा जगत ना टळे
सोना मां सुगंध भळे (२ वार)
कर्म कीधां होय जे जीवनमां
सघळा साथे बळे (२ बार)
करुणा सागर वीर प्रभु नो (२ बार)
साचो सबंध मळे
सोना मां सुगंध भळे (२ बार)





