ભવચક્ર નો અંતિમ દિવસ
આયુષ્ય ની અંતિમ ઘડ઼ી
શિવનગર મા પહુઁચાડ નારી
પલ હવે છે આખરી
જાણે બુઝાયો દીવડો ને
જ્યોતિ મા જ્યોતિ ભલી
સંસાર મા અંધકાર છાયો
સિદ્ધશિલા ઝલહલી
भवचक्र नो अंतिम दिवस
आयुष्य नी अंतिम घड़ी
शिवनगर मा पहुँचाड नारी
पल हवे छे आखरी
जाणे बुझायो दीवडो ने
ज्योति मा ज्योति भली
संसार मा अंधकार छायो
सिद्धशिला झलहली