અર્હન્તો ભગવંત ઈન્દ્રમહિતાઃ
સિદ્ધાશ્ર્ચ સિદ્ધિસ્થિતાઃ
આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ
પૂજ્યા ઉપાધ્યાયકાઃ॥
શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા
રત્નત્રયારાધકાઃ
પંચૈઃ તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં
કુર્વન્તુ વો મંગલમ્॥
卐
દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપ નાશનમ્ ।
દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્॥
卐
જે દ્રષ્ટી પ્રભુ દર્શન કરે, તે દ્રષ્ટિ ને પણ ધન્ય છે,
જે જીભ જિનવર ને સ્તવે, તે જીભ ને પણ ધન્ય છે,
પીએ મુદા વાણી સુધા, તે કર્ણ યુગ્મ ને ધન્ય છે,
તુજ નામ મંત્ર વિશદ ધરે , તે હ્રદય ને નિત ધન્ય છે.
अर्हन्तो भगवंत ईन्द्रमहिताः
सिद्धाश्र्च सिद्धिस्थिताः
आचार्या जिनशासनोन्नतिकराः
पूज्या उपाध्यायकाः॥
श्री सिद्धान्तसुपाठका मुनिवरा
रत्नत्रयाराधकाः
पंचैः ते परमेष्ठिनः प्रतिदिनं
कुर्वन्तु वो मंगलम्॥
卐
दर्शनं देवदेवस्य, दर्शनं पाप नाशनम् ।
दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम्॥
卐
जे द्रष्टी प्रभु दर्शन करे, ते द्रष्टि ने पण धन्य छे,
जे जीभ जिनवर ने स्तवे, ते जीभ ने पण धन्य छे,
पीए मुदा वाणी सुधा, ते कर्ण युग्म ने धन्य छे,
तुज नाम मंत्र विशद धरे , ते ह्रदय ने नित धन्य छे.
Arhanto Bhagwanth Indramahita,
Siddhash-Cha Siddhisvara,
Acharya Jinshasano-Natikara,
Pujya Upadhaya-yaka
Shri-Shridhanta-Supathka Munivara
Ratnatrayaradhka,
Panchay-te Parmestinaha, Pratidinam,
Kurvantu Mangalam


