યૌવન વયમાં સુખ છોડનારા મહાન,
આ કાળમાં નવ્વાણું કરે તે મહાન…
આ તાપમાં નવ્વાણું કરે તે મહાન…
યૌવનનું પતન કરાવે એવો આ સમય,
વિષયોનું વ્યસન કરાવે એવો આ સમય,
આવા સમયમાં સઘળી અનુકુળતા છોડીને,
ગિરીની યાત્રા કરનારા મહાન,
આ કાળમાં નવ્વાણું કરે તે મહાન…
આ તાપમાં નવ્વાણું કરે તે મહાન…
મોજ મસ્તી કરાવે એવો આ સમય,
ધર્મથી દૂર રાખે એવો આ સમય,
તપ અને ત્યાગ કરી યાત્રાઓ તે કરી,
ગિરિરાજ સમો કદમ માંડનારા મહાન,
આ કાળમાં નવ્વાણું કરે તે મહાન…
આ તાપમાં નવ્વાણું કરે તે મહાન…
यौवन वयमां सुख छोडनारा महान,
आ काळमां नव्वाणुं करे ते महान…
आ तापमां नव्वाणुं करे ते महान…
यौवननुं पतन करावे एवो आ समय,
विषयोनुं व्यसन करावे एवो आ समय,
आवा समयमां सघळी अनुकुळता छोडीने,
गिरीनी यात्रा करनारा महान,
आ काळमां नव्वाणुं करे ते महान…
आ तापमां नव्वाणुं करे ते महान…
मोज मस्ती करावे एवो आ समय,
धर्मथी दूर राखे एवो आ समय,
तप अने त्याग करी यात्राओ ते करी,
गिरिराज समो कदम मांडनारा महान,
आ काळमां नव्वाणुं करे ते महान…
आ तापमां नव्वाणुं करे ते महान…



