સંવેગ ને વૈરાગ્યરસનાં અમૃતઝરણ વહાવતી,
સુવિશાલ સાધૂસમુહ ને, શુભભાવમાં ઝીલાવતી,
ઝકઝોડ ગંગોત્રી સમી, ઝડ઼કે તુમારી પરિણીતિ,
વંદન ઉપાધ્યાયો! તમારા ચરણમાં અગણિત હો!
અંગો ઉપાંગો નંદી ને અનુયોગ દ્વારે વિલસતી,
અભિનવ અનુપ્રેક્ષા અભિનવ જ્ઞાન કાજે તલસતી,
પ્રતિભા તમ્હારી ગચ્છને સન્માર્ગબોધ કરાવતી!
વંદન ઉપાધ્યાયો! તુમ્હારા ચરણમા આગણિત હો!
संवेग ने वैराग्यरसनां अमृतझरण वहावती,
सुविशाल साधूसमुह ने, शुभभावमां झीलावती,
झकझोड गंगोत्री समी, झड़के तुमारी परिणीति,
वंदन उपाध्यायो! तमारा चरणमां अगणित हो!
अंगो उपांगो नंदी ने अनुयोग द्वारे विलसती,
अभिनव अनुप्रेक्षा अभिनव ज्ञान काजे तलसती,
प्रतिभा तम्हारी गच्छने सन्मार्गबोध करावती!
वंदन उपाध्यायो! तुम्हारा चरणमा आगणित हो!